WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Gujarat Forest Exam Date 2023 વનવિભાગ પરીક્ષા તારીખ [ Updated ]

Gujarat Forest Exam Date 2023 વનવિભાગ બીડગાર્ડ પરીક્ષા તારીખ – Gujarat forest new recruitment has been announced form filling will start soon forest guard exam date will be released after form filled. Forest department has announced the recruitment of 823 vacancies for all the candidates who want to work in forest department

Gujarat Forest Exam Date 2023 વનવિભાગ બીડગાર્ડ પરીક્ષા તારીખ

Gujarat Forest Department exam date is likely to be released soon but the form has not been launched yet After the form filling process is completed, there is a possibility that the exam will be conducted in 2-3 months.

Gujarat Forest Exam Date - Gujarat Forest Exam Date 2023 વનવિભાગ પરીક્ષા તારીખ [ Updated ]

બીડગાર્ડ ભરતી વનવિભાગ પરીક્ષા ની તારીખ ફોર્મ ભર્યા ના 2 મહિનામાં લેવાઈ તેવી સંભાવના છે પરંતુ કોઈ ચોક્કસ તારીખ હજુ બહાર પડેલ નથી. જયારે વન વિભાગ દ્વારા Official exam Date બહાર પાડવામાં આવશે ત્યારે અમે તમને જણાવી દેશું. જો તમે Latest Update મેળવવા માંગતા હોવ તો અમારી સાથે જોડાયેલા રહો.

આ જરૂર વાંચો

Gujarat Forest Exam Date 2023 syllabus

વનવિભાગ ની પરીક્ષા અપતા પેલા તેનો થોડો અભ્યાસક્રમ જાણવો જરૂરી છે અભ્યાસ ક્રમ નીચે આપેલ છે Forest Guard exam syllabus

Other pdf

Name of the Subjects No. of Marks
General Knowledge 25
Mathematics 12.5
General Gujarati 12.5
Technical Topics 50
Total Marks 200 Marks

વન વિભાગ બીડગાર્ડ ભરતી – forest bharti 2022 – 2023

Ojas online job application System For apply For job Latest Bharti news Forest bharti And Forest Exam Date 2023 Full Forest Bharti details Given bellow full Notification Download

પરીક્ષા વિભાગ: Gujarat Forest Department (ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ)
ખાલી રહેલ જગ્યા: 823 જગ્યા 
જાહેરાત નંબર: vanvibhag/2022-23
ભરતી નામ: Forest Guard (Van Rakshak/ વન રક્ષક)
કેટેગરી: ગુજરાત સરકાર 
જોબ પ્લેસમેન્ટ: ગુજરાત માં 
ઓનલાઇન: online ojas
ફોર્મ તારીખ : 01 November to 15 November 2022
પરીક્ષા ની તારીખ: જાહેર થયેલ નથી 
ફિજિકલ પરીક્ષા: જાહેર થયેલ નથી 
પગાર: 05 years fix pay
લાયકાત: 12th pass
ઉંમર: 18 to 33 years
ફોર્મ ફી: Rs. 100/-
સિલેકશન પ્રોસેસ: Written Test, Physical Test & CPT
ઓફીસીયલ વેબસાઈટ: www.forests.gujarat.gov.in
OJAS Online Portal: www.ojas.gujarat.gov.in

Forest વનવિભાગ બીડગાર્ડ ભરતી પરીક્ષા, Ojas Job Latest update New job in Forest Area Gujarat government New Bharti notification બીડગાર્ડ પોસ્ટ, વન વિભાગ કુલ 823 જગ્યા ફોર્મ ભરવાની વેબસાઈટ. ojas Online job application System ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા પસી 2 3 મહિના માં પરીક્ષા આવશે

Official Notification Pdf

Forest Exam Syllabus Detail

Advertisement

detail About Forest Exam

વન વિભાગ પરીક્ષા તારીખ – 2023 Forest Exam Date

ફોરેસ્ટ પરીક્ષા ની તારીખ હજુ જાહેર કરવામાં આવેલ નથી જયારે પરીક્ષા ની Official તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે આ page Update કરી દેસુ, જો તમે ફોરેસ્ટ ભરતી ની નવીનતમ માહિતી મેળવવા માંગતા હોવ તો આજેજ જોડાવ અમારી Telegram Channel માં અને Talatimantri.in ની મુલાકાત લેતા રહો.

પરીક્ષા ક્યારે લેવાશે?

પરીક્ષા ફોર્મ ભર્યા ના 2 મહિના માં લેવાઈ જશે

ક્યાં પદ ઉપર ભરતી છે?

વનવિભાગ બીડગાર્ડ ના પદ ઉપર

કેટલી જગ્યા ઉપર ભરતી છે ?

823 જગ્યા ઉપર

5/5 - (5 votes)
Share on:
Advertisement

Join the Discussion