WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Amreli Market Yard Price List Today આજ ના અમરેલી માર્કેટયાર્ડ ભાવ

Amreli Market Yard Price List Today : આજ ના અમરેલી માર્કેટયાર્ડ ના ભાવ જાણો , તમાવ વસ્તુ ના અમરેલી માર્કેટયાર્ડ ના ભાવ Amreli Market Yard Na Bhav જાણો આજ ના અમરેલી માર્કેટયાર્ડ ના ભાવ. નમસ્કાર અમરેલી ના ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે ચાલી રહેલા માર્કેટ યાર્ડ ના ભાવ જાણીશું. આજ ની તારીખ 26/03/2023

amreli Marketyard Bhav - Amreli Market Yard Price List Today આજ ના અમરેલી માર્કેટયાર્ડ ભાવ
Amreli Market Yard Price List Today

Amreli Market Yard Price List Today – આજ અમરેલી માર્કેટયાર્ડ ના ભાવ

અમરેલી ના તમામ ખેડૂત મિત્રો ને ઉપયોગી થાય એટલા માટે અહીં Amreli Marketyard ના કાયમ બદલાતા ભાવની જાણકારી આપવામાં આવી છે ગુજરાતી માં Daily Price update We Share With You Daily Amreli Marketyard Price List નીચે તમને માર્કેટ ભાવ આપેલ છે તમામ વસ્તુ ના ભાવ આપવામાં આવેલ છે.

તમામ વસ્તુ : જેવી કે કપાસ, ઘવ, બાજરો, શાકભાજી વગેરે વસ્તુ ના અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ તમને અહીં આપવા આવેલ છે.  gondal market yard bhav today
આજ ના અમરેલી માર્કેટયાર્ડ ભાવ
તારીખ = 27/03/2023 ( અમરેલી માર્કેટ યાર્ડ )
આ ભાવ 20 કિલો ના છે 

— પાક પ્રમાણે ભાવ નીચે આપેલ છે —

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1125 1746
શિંગ મઠડી 940 1326
શિંગ મોટી 1122 1430
શિંગ દાણા 1070 1650
તલ સફેદ 1980 3306
તલ કાળા 1570 2613
જુવાર 650 1180
ઘઉં ટુકડા 430 617
ઘઉં લોકવન 570 601
મગ 1034 1034
અડદ 850 900
ચણા 730 915
તુવેર 830 1470
એરંડા 1360 1367
જીરું 5500 6145
ધાણા 1250 1625
અજમા 1876 3040
મેથી 800 1380
સોયાબીન 992 1057

આ મહિતિ  APMC Amreli ઉપરથી લેવામા આવેલ છે

Amreli Kapas Na Bhav કપાસ ના ભાવ અમરેલી માર્કેટ યાર્ડ

અમરેલી માર્કેટ યાર્ડ માં ચાલી રહેલા કપાસ ના ભાવ આજ ના અમરેલી માર્કેટ યાર્ડ ના કપાસ ના ભાવ નીચે તમને અમરેલી માર્કેટ યાર્ડ માં ચાલી રહેલા કપાસ ના ભાવ આપેલ છે ખેડૂત મિત્રો ને ઉપયોગી થાય ભાવ જાણો કપાસ વેચવા માટે માર્કેટ માં ચાલી રહેલા ભાવ Amreli Market Yard Price List Today

કપસા  1125 1746

તમામ ખેડૂત મિત્રો માટે આજ ના કપાસ ના ભાવ સૌથી નીચા – 1130 રૂપિયા અને સૌવથી ઉંચો ભાવ 1780 રૂપિયા રહ્યો હતો. સારા કપાસ માટે તમને ખુબ સારા ભાવ મળવાની શક્યતા છે. ઓછામાં ઓછા 1130 રૂપિયા મણ ના ભાવ ચાલી રહેલ છે જો તમે તમારો પાક અમરેલી માર્કેટયાર્ડ માં વેચવા માંગતા હોવ તો વેચી શકો છો.

અમરેલી માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Amreli Market Yard |Aaj na Bajar Bhav | Amreli Mandi Bhav

બજાર ભાવ જાણો, ઉપર ચાર્ટ માં તમને તમામ ભાવ આપેલ છે. કાયમી બદલાતા ભાવ માટે જોડાયેલા રહો તલાટી મંત્રી સાથે અહીં આપવામાં આવેલ જાણકારી જો તમને ગમી હોઈ તો બીજા ખેડૂત મિત્રો ને પણ જાણકારી મોકલ જો તમે અમરેલી માર્કેટ યાર્ડ ના તમામ ભાવ ઉપર મુકેલ છે.

કપાસ, ઘઉં, ચોખા, તુવેર, જીરું, બાજરો, જુવાર જેવા તમામ પાક ના 20 કિલો ના ચાલી રહેલ ભાવ કાયમ જોવા માટે જોડાયેલ રહો તમારા મોબાઈલ માં અમારા આ page ને Bookmark કરીને રાખો જેથી કાયમી ભાવ તમને મળતા રહે Amreli Market Yard Price List Today

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો આ મહિતિ  APMC Amreli ઉપરથી લેવામા આવેલ છે.

Search Tag : Amreli Marketyard bhav, Ajna Amreli na bhav, Amreli mandi bhav, Amreli market bhav, Amreli bhazar bhav, Amreli kapas bhav, Amreli market yard, Amreli kapas bhav, Amreli bhav, today bhav, Today amreli bhav, Amreli today market bhav.

આજ ના અમરેલી માર્કેટ યાર્ડ ના કપાસ ના ભાવ?

અમરેલી કપાસ ના ભાવ આ post માં આપેલ છે

અમરેલી માર્કેટયાર્ડ ના આજ ના ભાવ શું રહ્યા?
Advertisement

આજ ના ભાવ જાણવા post વાંચો

શું આજે અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ ઉંચા રહ્યા?

હા ભાવ જોવા post વાંચો

4.8/5 - (121 votes)
Share on:
Advertisement

Join the Discussion